વાંકલ : માંગરોળ તાલુકામાં ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ જેટલા વિકાસકામોને મળી મંજૂરી.
જિલ્લા આયોજન મંડળ હેઠળ ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ટ્રાયબલ એરિયા સબ પ્લાન અંતર્ગત માંગરોળ તાલુકામાં રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ જેટલા રસ્તા, ગટરલાઈન, બોર સહિતના
