ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!
ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવતા જ હોય છે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તંત્ર જાણે ઊંઘી જ રહ્યું છે તેમ ચોક્કસપણે દેખાઈ
