વાંકલ : ગાંધીનગરથી તપાસ માટે આવેલ FRL ની ટીમે વાંકલ સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા અંગે કરી સ્પષ્ટતા.
માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી ભેળસેળવાળા પ્લાસ્ટીકનાં ચોખા નીકળવા મામલે માંડવીના ધારાસભ્યે માંગરોળ મામલતદાર ઓફિસમાં ભેળસેળવાળા ચોખા મામલે ફરિયાદ કરી હતી. જેના આધારે
