સુરત : અન્ય કિન્નરો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળતા 80 થી 100 કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.
આજરોજ કાપોદ્રા વિસ્તારમાં કિન્નરો ભેગા થયાં હતા અને કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. બચુમાસી નામની નામચીન કિન્નરે આરતીમાસી અને સોનકંકુમાસી દ્વારા
