અંકલેશ્વર : અમરાવતી નદી ફરી પ્રદુષિત થતા અસંખ્ય માછલીઓનું મૃત્યુ : ફરિયાદ થતાં જીપીસીબી એ તપાસ હાથધરી.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના લીધે અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે. આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા
