રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.
રાજપીપળા જીલ્લા જેલ ખાતે આજરોજ તા.૨૨-૦૬-૨૦૨૧ ના રોજ “વિશ્વ યોગ દિન” નિમિત્તે મે, સેક્રેટરી જે.એ રંગવાલા,જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,રાજપીપળાના અધ્યક્ષપણા હેઠળ યોગ શિબિરનું આયોજન
