કર્તવ્ય નિષ્ઠાનું ઉતમ ઉદાહરણ:સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સુધી નોકરી કરી.
વલસાડ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં અનેક મહિલા પોલીસકર્મીઓની કામગીરી પણ આંખે વળગે એવી છે. જેમાં સિટી પોલીસ મથકમાં
