નર્મદાના કુંવરપરા ગામની સીમમાં જુગારની રેડ કરતા રોકડ રકમ સહિત ચારની ધરપકડ…
રાજપીપલા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સારૂ અસરકાર અને
