લીંબડી મીલન જીનના માલીક દ્વારા કોરોના દર્દીઓ અને મેડિકલ સ્ટાફને આજે લીલા નારિયેળ પાણી પીવડાવવામાં આવ્યું.
લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ કોરોના વોર્ડ અને એક કોરોના શંકાસ્પદ વોર્ડ આવેલ છે ત્યારે આ વોર્ડમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહેલા છે ત્યારે આ
