અંકલેશ્વરનાં વાલિયા સીલુડી ચોકડી ખાતે કેવી રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુનો…જાણો વધુ.
ભરૂચ જીલ્લાનાં વાલિયામાં ઔદ્યોગિક હેતુસર લીધેલ જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી ઝુંપડા બાંધી રહેતા આઠ શખ્સો વિરુદ્ધ વાલિયા પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ
