પંચમહાલ : ભાજપનાં જુના કાર્યાલયની મુલાકાત લેતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ…
પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવીન કાર્યાલયના ઉદ્દઘાટન પહેલા જિલ્લાના એક વરિષ્ઠ કાર્યકર્તા મિસાવાસી સ્વ.જેઠાલાલ સોનીને નિવાસસ્થાન
