ભરૂચ : તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને સીવણ કલાસની તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યાં.
આજરોજ તારીખ 9/12/2020 નાં રોજ તિલકવાડા તાલુકામાં છેલ્લા બે મહિનાથી તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓ જેમ કે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા તિલકવાડા ગ્રામ પંચાયતની
