ભરૂચથી અંકલેશ્વર જવાનાં માર્ગ પર છાપરા પાટિયા પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા…
ગોલ્ડન બ્રિજ પાસે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર છાપરા ગામના પાટિયા નજીક રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું. જેથી રીક્ષા પલટી જતા એક વ્યક્તિને
