ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ જવાનો દ્વારા પી.એસ.આ.ઇ વી.આર.થુમ્મરના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઉમલ્લા પોલીસ સ્ટેશનેથી નીકળેલ ફ્લેગ માર્ચ મુખ્ય
