ભરૂચ : અહેમદ પટેલનાં અવસાનથી પાલેજ પંથકનાં લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યાનું અનુભવ્યું.
બુધવારની વહેલી સવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું એવા સમાચારો વાયુવેગે ફેલાતાં સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાસ કરી પાલેજનાં
