પંચમહાલ : મકાન, દુકાન કે એકમ સહિતની મિલકતો ભાડે આપતા અગાઉ પોલિસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત.
રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમ ભાડે રાખીને અસામાજિક પ્રવૃતિઓમાં સામેલ થતા તત્વોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા
