છોટાઉદેપુર તેજગઢ લીંબડી બજાર પાસેથી કુલ રૂ.૨,૮૦,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર પોલીસ.
પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો પ્રમાણે છોટાઉદેપુર પોલીસ સ્ટાફના માણસો સાથે તેજગઢ લીંબડી બજાર પાસેથી તારીખ.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નીચે મુજબનો મુદ્દામાલ
