છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ૨૦૧૯ નાં વર્ષનાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા.
છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું ગુજરાત વિધાનસભાના ૨૦૧૯ ના વર્ષના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે બહુમાન કરવામાં આવ્યુ છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧.૫ કિલોની ચાંદીની
