છોટાઉદેપુર : પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન III ૩૨૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫-ઇ,૮૯ (૨)
