પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા બંધ ગેસ જોડાણની સબસીડી આપવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લાના ગેસ જોડાણ ઘરાવનાર ગ્રાહકોની સબસીડી છેલ્લા માસથી બંધ હોઈ તાત્કાલિક ગ્રાહકોના ખાતામાં નાખવા માટે માટે
