ભરૂચ : કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવા ગણેશ સુગર બચાવ સંધષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી.
ભરૂચ જીલ્લા કલેકટરને આજરોજ ગણેશ સુગર બચાવ સંધર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં તાજેતરમાં જાહેર થયેલ ચૂંટણી કાર્યક્રમને હાલ કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન
