ભરૂચ જીલ્લાની શાળાઓ દ્વારા કોરોના મહામારીને લઈને શાળાની ફી માફ કરે તેવી માંગણી કરતું આવેદનપત્ર આમ આદમી પાર્ટીનાં આગેવાનો દ્વારા જીલ્લા કલેકટરને આપી રજૂઆત કરી હતી.
આજરોજ ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીનાં અગ્રણી જીલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ, મુન્નાભાઈ શેખ, સાદીકભાઈ લવલી, હેમાંગ ચૌહાણ, ગોપાલ રાણા તેમજ કે.પી. શર્મા દ્વારા આજે ભરૂચ
