અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટ દ્વારા મધ્યમ વર્ગીય લોકો માટે જરૂરી કીટનું વિતરણ કરાયું.
સમગ્ર અંકલેશ્વર શહેરમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ જ્યારે જરુરિયાતમંદો માટે કાર્યરત છે ત્યારે અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટના સૌજન્યથી મધ્યમ વર્ગીય પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં
