ભરૂચના જુના ને.હા. સ્થિત ખેતલા આપા ટી સ્ટોલ નજીક રોડ સાઈડ ઉપર ડ્રેનેજમાં ગાય પડી જતા ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ગાયને બચાવી લીધી.
ભરૂચના જુના ને.હા. સ્થિત ખેતલા આપા ટી સ્ટોલ નજીક રોડ સાઈડ ઉપરની બોક્સ ડ્રેનેજમાં એક ગાય અકસ્માતે પડી જતા ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે
