ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું.
ત્રણ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રમાયેલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ફરી એકવાર ભરૂચનું ગૌરવ વધાર્યું ભરૂચના શૂટરોએ ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ એસોસિએશનના નેજા હેઠળ ચાલતી
