વલસાડના ગુંદલાવ ગામે એક કંપનીમાં ભીષણ આગ :ઇન્કના ડ્રમ હવામાં ઉડ્યા.સાત ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી.
વલસાડના ગુંદલાવ ગામે એક કંપનીમાં ભીષણ આગ લાગતા અલગ-અલગ ગામના સાત ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી છે. આ અંગે મળતી વિગત મુજબ
