Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આવતી કાલે યોજાનાર ગણેશ પુરાણ કથાની તડામાર તૈયારીઓ શરુ…

Share

વિનોદભાઇ પટેલ

ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા તારીખ-૨૩મી મેના રોજ રામકુંડ રોડ ઉપર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સૌ પ્રથમવાર ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે સવારે જોશિયા ફળીયાથી પોથીયાત્રા નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી કથા સ્થળ ખાતે પહોંચશે. આ કથાનું વલસાડવાળા પરમ પૂજ્ય રાકેશભાઈ જોશી રસપાન કરાવશે. આ કથા નિમિત્તે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે અને સદર કથાનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.

Advertisement


Share

Related posts

નર્મદાની બંને વિધાનસભાની બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતા કોણ જીતશે? કોણ હારશે? ના હાર જીતના સરવાળા બાદબાકીનું ગણિત અને ચિંતન શરૂ.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આજે મૂળ નિવાસી સંધ અને જમીયતે ઉલ્મા એ હિન્દ દ્વારા દેશનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : બાદશાહ મસ્જિદ ખાતે હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!