અંકલશ્વર જીઆઇડીસી વિસ્તારમાં માંથી વડોદરા ની આર આર સેલ દ્વારા બે ઇસમોની પિસ્તોલ સાથે ધરપકડ કરી….
વિનોદભાઇ પટેલ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કનોડીયા કંપની પાસે બાતમીના આધારે વડોદરા આર.આર.સેલ ની ટીમે બે શખ્સોને પિસ્તોલ સાથે
