અંક્લેશ્વર ખાતે બ્રહ્મસમાજનુ વાર્ષિક સ્નેહમિલન યોજાયુ….
સમાજને સંગઠિત થવા હાકલ…… અંક્લેશ્વર ખાતે સમસ્ત અંક્લેશ્વર બ્રહ્મસમાજના વાર્ષિક સ્નેહમિલનનુ આયોજન ભરૂચીનાકા સ્થિત જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતુ. સમસ્ત અંક્લેશ્વર બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહમાં
