ભરૂચ જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ભરતીનો આરંભ…..
ભરૂચ જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ભરૂચ શહેર ટ્રાફિક બ્રિગેડના માનદસેવકોની ભરતીનો આરંભ થયો હતો.આ ભરતીમાં ભરૂચ જીલ્લાના યુવાનોએ ખુબ ઉત્સાહ દર્શાવતા
