અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં કામદારનું ચક્કર ખાઈને પડી જતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જલધારા ચોકડી સ્થિત સૌમ્ય રેસિડન્સીમાં રહેતા મૂળ ખેડાના પોળ ઉમરેઠ ગામના 54 વર્ષના ભરતકુમાર મનહરલાલ શહેરાવાલા અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં
