બોડેલી નજીક ઉંચાપાણ ગામમાં કૂવામાં પડેલા દીપડાને કરાયો રેસ્ક્યુ, લોકોમાં ફફડાટ
સૌજન્ય/છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે રાત્રે દીપડો કૂવામાં પડ્યો હતો. જેની જાણ ગ્રામજનોને સવારે થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાકે હિંમત કરીને કૂવા પાસે
