પંચમહાલ ડેરીના સ્ટાફ દ્વારા ટેકેદારો અને મતદારોને ધમકી અપાતી હોવાનો આક્ષેપ..
ગોધરા રાજુ સોલંકી પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી પંચમહાલ ડીસ્ટ્રીક.કો.ઓપ.બેંક લિ. યોજાનાર ચુટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર નીતીન પાઠક દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિતમા રજુઆત કરવામા
