પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીગૃહ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ગોધરા, રાજુ સોલંકી ગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાય તંત્ર રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીનો જિલ્લા કક્ષાનો
