અમદાવાદ HL કોલેજ રેગિંગ કેસઃ પીડિત ગોપાલની ફરિયાદ બાદ 3 સ્ટુડન્ટ સસ્પેન્ડ કરાયા…
સૌજન્ય-અમદાવાદ: નવરંગપુરાની એચએલ કોમર્સ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ગોપાલ મહીડા સાથેના રેગિંગના પ્રકરણમાં જેમની સામે ફરિયાદ થઈ છે તે ત્રણ વિદ્યાર્થીઓ ક્ષિતિજ, જગમલ, જયેશને
