અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન…
અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીનું તાજેતરમાં રાજસ્થાનના જયપુર શહેરમાં યોજાયેલ ઓલ ઈન્ડીયા બ્રાહ્મણ ફેડરેશન સેમીનારમાં વિશેષ સન્માન કરાયું હતું. જયપુર ખાતે બ્રાહ્મણ સમાજની સાંપ્રત
