ગોધરાના સાંસદ પ્રભાતસિંહના પુત્ર પ્રવિણસિંહ ચૌહાણનો નશ્વરદેહ પંચમહાભુતમાંં વિલીન.
વિજયસિંહ સોલંકી, ગોધરા ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના પતિ પ્રવિણસિંહ ચૌહાણનુ વડોદરાના એક ખાનગી હોસ્પિટલમા સારવાર દરમિયાન નિધન થયું હતુ
