ભરૂચ મદીના હોટેલ પાછળ ના ભાગે જુગાર રમતા ચાર જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……
પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ મદીના હોટલ પાછળ ના ભાગે ઉંચી ઇમારત વચ્ચે
