ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતેથી કારમાંથી રૂપિયા ૭૫ હજારની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે દરોડા પાડ્યા હતા જેમાં પોલીસને કાર નંબર જી જે ૫ સીડી ૨૧૧૫માંથી
