ડેડીયાપાડાના વાંદરી ગામના વિકાસ બદલ સાંસદ એહમદ પટેલને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માનિત કરાયા.
નર્મદા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ કરતા શ્રેષ્ઠીઓનું સન્માન સમારોહ યોજાયો,લોક ગાયક પ્રવીણ લૂણી,કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રી,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, સુગરના એમ.ડી નરેન્દ્ર પટેલ સહીત 51 લોકો નર્મદા
