સૌજન્ય-રાજકોટ: રેસકોર્સ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતા સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભાતીગળ લોકમેળો સવારે 10 વાગ્યે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેણે
વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાં ભજન અને રાસ