ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મહિલાઓના ગ્રોથ માટે પેનલ ડીસ્કશનનું આયોજન કરાયું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિલાઓના વિકાસ તેમજ તેઓના કાર્યક્ષેત્રમાં માહોલ કેટલો અનુકુળ છે અને તેમાં શું શું સુધારા કરવા
