ભરૂચ જીલ્લાના રાજ્યસભા ના સાંસદ એહમદભાઈ પટેલની રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીમાં ખજાનચી તરીકે નિમણુંક થતા સર્વત્ર આનંદ અને ઉલ્લાસની લહેર
(દિનેશ અડવાણી) પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દેનાર કર્મઠ એવા રાજ્યસભા સાંસદ એહમદભાઈ પટેલની વરણી તાજેતરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ખજાનચી પદે કરવામાં આવતા સર્વત્ર
