તંત્ર ના પાપે આખરે ભરૂચમાં રખડતા ઢોરો નો જીવ લેવાઇ રહ્યો છે..શહેર ના બાયપાસ વિસ્તારમાં રખડતા ઢોર ને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજ્યું હતું….
::-છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના માર્ગો ઉપર રખડતા અસંખ્ય ઢોર નજરે પડી રહયા છે..શહેર ના મહંમદ પુરા સર્કલ વિસ્તારમાં કેટલાય ઢોર કેટલાય દિવસોથી જોવા
