ભરૂચ શહેર માં વિશ્વ આદિવાસી દિવસઃ ની આદિવાસી સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય બાઇક રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી…
:-આજે ૯ મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસઃ હોય ભરૂચ શહેર ના બંબાખાના વિસ્તારમાં આવેલ ઈદ ગાહ મેદાન ખાતે થી ભવ્ય બાઇક રેલી આદિવાસી સમાજ
