કાયદો અને વ્યવસ્થા અંગે શાળાના વિધાર્થીઓને પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
કિશન સોલંકી (ભાવનગર) પાલીતાણા તળેટી રોડ પર આવેલ શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી વિધાલય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને કાયદો અને વ્યવસ્થા અંગે પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા
