નવસારી ખાતે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના અધિકારી કર્મચારીઓનો મતદાર યાદી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
જીગર નાયક,નવસારી નવસારી – નવસારી અગ્રવાલ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના અધિકારી-કર્મચારીઓનો મતદાર યાદી અંગેનો તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં નાયબ કલેકટરો, મામલતદારો,
