ભરૂચ શહેર જિલ્લામાં મોડીસાંજથી વહેલી સવાર સુધી મુશળધાર વરસાદ યથાવત્ રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં નાની મોટી ઘટનાઓ બની હતી જેમાં ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ ઉપર ગેબીયન વોલ ની બાજુમાં જુની દિવાલ ધસી પડતા સ્થાનિક રહેવાસી ઓના જીવ તાળવે ચોંટયા હતા ..
::-બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પાંચબત્તી થી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર દર શ્રાવણ માસમાં વિશાળ મેળો યોજાતો હોય છે ત્યારે આ મેળાને
