વાલીયા તાલુકાના તુણા ગામે ઘરના ગાળામાં બાંધેલી વાછરડીનું દીપડાએ શિકાર કરતાં ગ્રામજનો ભયભીત બન્યા છે.
વાલીયા તાલુકાના તુણા ગામ રહેતા યોગેન્દ્ર સિંહ રાણા ખેતી સાથે પશુપાલન કરે છે. જેવો ગતરોજ વહેલી સવારે પોતાના ઘરના ગાળામાં ગાયની વાછરડી બાંધી હતી
