અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓને એનવીબીડીસીપી ની તાલીમ આપવામાં આવી
(વંદના વાસુકિયા) * મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા હેલ્થ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય
